રાજનીતિ / અટલથી અરુણ સુધી, એક વર્ષમાં BJPએ ગુમાવ્યા પોતાના આ 5 'રત્ન'

five big leaders in last one year arun jaitley manohar parrikar sushma swaraj atal bihari vajpayee

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીએ આ દુનિયાને અલવિદા કહી ગયા છે. બીજેપી જ નહીં પરંતુ રાજનીતી સાથે જોડાયેલા તમામ નેતાઓ જેટલીના નિધનથી દુ:ખી છે. ગત થોડા દિવસો પહેલા જ પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું નિધન થઇ ગયું. લગભગ એક સાલમાં બીજેપીએ પોતાના 5 દિગ્ગજ નેતાઓ ગુમાવી દીધા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ