બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / વિશ્વ / fisherman swallowed by whale going to die but escaped miraculously

શૉકિંગ ન્યૂઝ / OMG! વ્હેલ માછલીના પેટમાં જતો રહ્યો શખ્સ, છતાં 40 સેકન્ડમાં બચી ગયો જીવ, જાણો કઈ રીતે થયો ચમત્કાર

Premal

Last Updated: 06:07 PM, 10 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઇકલ પેકાર્ડ નામનો માછીમાર દરિયામાં ગયો તો લોબસ્ટરની તપાસમાં હતો. પરંતુ તે તરતા-તરતા ક્યારેય વ્હેલ માછલીના પેટમાં પહોંચી ગયો. તે ખબર જ ના પડી.

  • તરતા-તરતા વ્હેલ માછલીના પેટમાં પહોંચી ગયો માછીમાર
  • 30-40 સેકન્ડ સુધી માછલીના પેટમાં માથુ અથડાવતો રહ્યો
  • અચાનક માછીમારને રોશની દેખાઈ અને જીવ બચી ગયો

એક શખ્સને વ્હેલ માછલી ગળી ગઇ, છતાં તે બચ્યો 

વિશ્વમાં સૌથી મોટા જીવની વાત કરીએ તો વ્હેલનુ નામ આવે છે. વ્હેલ માછલી એટલી મોટી હોય છે કે તેનો શ્વાસ પણ પાણીમાં અલગથી દેખાય છે. તેનુ વજ 33 હાથીને બરાબર હોય છે. વ્હેલ એક વખતમાં હજારો માછલીઓ ખાઈ જાય છે અને તેનુ મોંઢૂ અને પેટ એટલુ મોટુ હોય છે કે આખે આખો માણસ સરળતાથી અંદર સમાઈ જાય છે. હાલમાં એક શખ્સની કહાની વાયરલ થઇ રહી છે, જેને એક વ્હેલ માછલી ગળી ગઇ હતી, તેમ છતાં તે બચી ગયો. 

માઈકલ પેકાર્ડ મોતના મુખમાંથી પાછો આવ્યો 

અમેરિકામાં મૈસાચ્યુસેટ્સના કેપ કોડમાં માછલીઓ પકડવા ગયેલ પેકાર્ડનો સામનો વ્હેલ માછલી સાથે થયો. પરંતુ જ્યાં સુધી વ્હેલ માછલી તેને ગળી નહીં ત્યાં સુધી તેને આ વાતની ખબર ના પડી. 2 બાળકોના પિતા પેકાર્ડ સવારે દરિયામાં 10 ફૂટ અંદરની તરફ તરી રહ્યો હતો. તે તલહટીમાં લોબસ્ટરની તલાશ કરી રહ્યો હતો. પરંતુ આ દરમ્યાન તેને કઈક ગજબ અનુભવ થયો. તેને કોઈ 100 ટનની ટ્રક જેવુ આવી રહ્યું હોય અને અચાનક તે એક અંધારામાં પહોંચી ગયો. પેકાર્ડ ત્યાં હલી તો રહ્યો હતો. પરંતુ કોઈ વસ્તુ તેને અંદરથી તોડતી હતી. જ્યારે તેને પોતાના શરીરમાં કોઈ ઘા જેવો અનુભવ ના થયો તો તે તરત સમજી ગયો કે તે એક વિશાળકાય વ્હેલ માછલીની અંદર ગયો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના વર્ષ 2021ની છે અને પેકાર્ડ તે સમયે મોતના મુખમાં પહોંચી ગયો હતો. 
 
એવુ માનો કે યમરાજે જીવ બચાવ્યો 

પેકાર્ડ જણાવે છે કે તે પોતાના બંને પુત્ર અંગે વિચારી રહ્યો હતો અને બહાર નિકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. વ્હેલ માછલી પોતાનુ પોતાનુ માથુ જોરજોરથી હલાવી રહી હતી અને તેને સમજમાં આવી ગયુ કે માછલીને પણ તેનુ અંદર હોવુ સારું લાગતુ નથી. 30-40 સેકન્ડ સુધી તેઓ પોતાનુ માથુ આમતેમ અથડાવતા રહ્યાં અને પછી તેમને અચાનક રોશની દેખાઈ. વ્હેલ માછલીએ તેને બહાર ફેંકી દીધો અને આ રીતે તેઓ જીવતા બચી ગયા..
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ