ચૂંટણી / 25 વર્ષ બાદ એક મંચ પર સપા-બસપા, માયાવતી અને અખિલેશની આજે સભા

first-time-joint-rally-of spa and bsp, up-election-2019

ભાજપ સામે બનેલા મહાગઠબંધનની પશ્ચિમી યૂપીમાં પહેલી ચૂંટણી સભા આજે યોજાશે. સપા, બસપા અને આરએલડીના દિગ્ગજ નેતાઓ એક મંચ પરથી ચૂંટણી પ્રચાર કરશે. યૂપીના દેવબંદમા યોજનાર રેલીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા પ્રમુખ માયાવતી અને આરએલડીના અજીતસિંહ હાજર રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ