દૂર્ઘટના / સુરતની પીપોદરા GIDCમાં ભીષણ આગ : ફાયરબ્રિગેડે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી આદરી

fire in Surat pipodara GIDC

સુરત GIDCમાં ભીષણ આગ લાગી છે. હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ વિકરાળ આગને પગલે અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ