દૂર્ઘટના / અમદાવાદમાં લાગી ભીષણ આગ: ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી, આગ હજૂ બેકાબૂ

FIRE IN AHMEDABAD VALSAD SURAT

અમદાવાદમાં આજે આગ લાગી હતી. ફાયબ્રિગેડની 3 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. આગ ઓલવવા માટે હાલ પ્રયાસો શરૂ છે. સુરત અને વલસાડમાં પણ ભીષણ આગ લાગી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ