તંદુરસ્તી / કોરોનાકાળમાં ઈમ્યુનિટી વધારવા માટે કયો લોટ ખાવો યોગ્ય રહેશે જાણો

Find out which flour should be eaten to boost immunity

બજારમાં વિવિધ પ્રકારના લોટ મળે છે. મલ્ટિગ્રેન લોટ, ઘઉંનો લોટ, રાગી, વગેરે. છેલ્લા ઘણા સમયથી લોકો ઘઉંના બદલે અથવા ઘઉંની સાથે સાથે વિવિધ લોટનો ઉપયોગ કરતા થયા છે. તેમાં વિવિધ પોષક તત્વો હોય છે. પરંતુ દરેકને એ જ મુંઝવણ હોય છે કે હેલ્થની દૃષ્ટિએ કયો લોટ ખાવો ઉત્તમ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ