બુલિયન માર્કેટ / જાણો શું રહ્યા આજના સોનાના ભાવ,અમુક સમયથી 52000ની ઉપર જ ટ્રેડિંગ કરી રહ્યું છે સોનું 

Find out what's going on in today's gold price, gold has been trading above 52000 for some time

સમગ્ર વિશ્વના માથે જ્યારે આજે કોરોના સંકટ છવાઈ ચૂક્યું છે, ત્યારે લોકોના નિવેશ માટેની પસંદગી પણ નિશ્ચિત પણે બદલાઈ રહી છે. લોકોનો સફેદ અને પીળી ધાતુ માટેનો મોહ સતત વધી રહ્યો છે. એ જ કારણ છે કે છેલ્લા અમુક સમયથી બંને ધાતુઓમાં સતત ઊંચી લેવાલી દેખાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ