હવામાન / ભર ઉનાળે રાજ્યના અનેક જીલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ 

filled Summer Of the state In many districts, Concern about farmers

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ આવ્યો છે. કમોસમી વરસાદ અને અચાનક વાતાવરણમાં પલટાને કારણે લોકોને ગરમીથી પણ ખેડૂતોને પોતાના પાકને નુકસાન થવાની ચિંતા વધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ