સુરક્ષા / ચીન બોર્ડર પર તૈનાત કરાશે ફાઇટર જેટ રાફેલ, દુશ્મન પર રખાશે બાજ નજર

Fighter jet rafale will be deployed on china border for India safety

બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારત માટે સીમાની સુરક્ષા વધારે મહત્વની થઇ ગઇ છે. એવામાં રાફેલ ફાઇટર વિમાન ખૂબ મહત્વપૂર્ણ થઇ ગયું છે. વિશ્વનું સૌથી ઘાતક ફાઇટર જેટ રાફેલ ટૂંક સમયમાં જ બોર્ડર પર ભારતની તાકાત વધારશે. આ ચીન સીમા પર તૈનાત કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ