છેડતી / રોમિયોએ ચાલુ બસમાં મહિલા બોક્સરની કરી છેડતી, પછી જે થયું તે એણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય

female thai boxer puts passenger in a choke hold after he sexually harassed her on a bus

મહિલાઓને દરેક વખતે રોમિયોનો સામનો કરવો પડે છે. ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મહિલાઓની આ સમસ્યા વધી જાય છે. બ્રાઝીલમાં બસમાં પ્રવાસ કરનારી એક મહિલા સાથે આવુ જ કંઈક થયુ. પરંતુ ત્યારબાદ મહિલાએ રોમિયોની જે હાલત કરી છે, તે ખરેખર વખાણવાલાયક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ