સલામ / અઢી મહિનામાં 76 ગુમ બાળકોને શોધી પરિવારને સોંપનાર મહિલા હેડ કોન્સ્ટેબલને મળ્યું આઉટ ઓફ ટર્ન પ્રમોશન

female soldier found 76 missing children in two and a half months seema gets out of turn promotion

દિલ્હી પોલીસ આયુક્ત એસએન શ્રી વાસ્તવ સમયપુર બાદલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલ સીમા ઢાકાને વારા પહેલા પ્રમોશન (આઉટ ઓફ ટર્ન પ્રમોશન) આપ્યુ છે. હેડ કોન્સ્ટેબલ સીમા ઢાકાએ અઢી મહિનામાં 76 ગુમ બાળકોને શોધી તેના પરિવારને સોંપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ