બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Fear of road assets being owned by foreigners led to reducing road project bundles: Gadkari

નિવેદન / વિદેશીઓ દેશની સંપત્તિ ઝૂંટી ન શકે તે માટે મોદી સરકારે કર્યું આ કામ, ગડકરીના નિવેદન પર શરદ પવાર 'ફીદા'

Hiralal

Last Updated: 10:06 PM, 2 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય રોડ મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું કે વિદેશીઓ દેશની સંપત્તિ ઝૂંટવી ન જાય તેથી મોદી સરકારે રોડની યોજના ઘટાડી દીધી છે.

  • કેન્દ્રીય રોડ મિનિસ્ટર નીતિન ગડકરીનું નિવેદન 
  • વિદેશીઓ દેશની સંપત્તિ ઝૂંટવી ન જાય તે માટે રોડની યોજના ઘટાડી
  • વિદેશીઓ આપણી સંપત્તિના માલિક ન બનવા જોઈએ

કેન્દ્રીય મંત્રી ગડકરીએ જણાવ્યું કે દેશમાં વિદેશી પેન્શન અને ઈશ્યોરન્સ ફંડ્સ વતી રસ્તાઓ ખરીદવાની આશંકાને ઘટાડાઈ રહી છે તેને માટે મોદી સરકારે મોનેટાઈઝેશન યોજના હેઠળ રોડ પ્રોજેક્ટનુ કદ ઘટાડી દીધું છે. તેમણે કહ્યું કે વિદેશી ફંડ્સ પાસે ભરપૂર માત્રામાં પૈસા હોય છે અને બીજા માર્કેટમાં ઘણું ઓછું વળતર આપે છે તેથી તેઓ ભારતમાં પૈસા રોકવા લલચાતા હોય છે અને સરકાર નથી ઈચ્છતી કે વિદેશી આપણી સંપત્તિના માલિક બની જાય. 

આકાર ઘટાડીને 500 કરોડ રુપિયા કર્યો
ગડકરીએ એવું પણ જણાવ્યું કે વિદેશીઓ આપણા દેશની સંપત્તિ ઝૂંટવી ન જાય તે માટે કેન્દ્ર સરકારે યોજનાનું કદ 5,000 કરોડથી ઘટાડીને 500 કરોડ રુપિયા કરી દીધું છે. 

સત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો તે ગડકરીએ શીખવ્યું 

એનસીપી ચીફ શરદ પવારે નીતિન ગડકરીના વખાણ કરતા જણાવ્યું કે જ્યારે ગડકરીની યોજનાઓની વાત આવે ત્યારે સમારોહના થોડા દિવસની અંદર જ કામ શરુ થઈ જાય છે. ગડકરી કોઈ જનપ્રતિનિધિના દેશના વિકાસ માટે કામ કરવાનું મોટું ઉદાહરણ છે. પવારે કહ્યું કે સત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો તે ગડકરીએ અમને શીખવ્યું છે. પવારે એવું પણ કહ્યું કે મને યાદ તે પ્રમાણે, ગડકરી રોડ મિનિસ્ટર બન્યા તે પહેલા લગભગ 5,000 કિમીના રસ્તાનું કામ પૂર્ણ થયું હતું. પરંતુ તેમના મંત્રી બન્યા બાદ આ આંકડો 5,000 કિમીથી વધીને 12,000 કિમી સુધી પહોંચ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ