અહેવાલ / તો શું કોરોના ટેસ્ટ થઈ રહ્યાં છે તેના પરિણામો ખોટાં પણ હોઈ શકે ? અમેરિકાના રિપોર્ટથી ચિંતા

FDA warns accuracy issues with covid 19 test widely used

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા એક ચેતવણી આપીને કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના ટેસ્ટનો રિપોર્ટ ખોટો પણ હોઈ શકે છે. કારણ કે લેબની કિટ, ઉપકરણો અને કોમ્પ્યુટર સોફ્ટવેરમાં અચૂક પરિણામ આપવાની ક્ષમતા નથી એટલે કે તે રિપોર્ટ ખોટો પણ આવી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ