OMG / લોખંડના ભંગારમાંથી PM મોદીનું 14 ફૂટ ઊંચુ બનાવી નાંખ્યુ સ્ટેચ્યુ, બાપ-દીકરાએ કર્યો કમાલ

father son duo in gutur made 14 feet tall statue of pm modi from iron

વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાના સમાચારો અવારનવાર આપણી સામે આવે છે. આ વખતે આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાના તેનાલી નગરના બે કલાકારોએ આ પરાક્રમ કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ