મહેસાણા / Video: બેચરાજી-મોઢેરા હાઇવે પર બાઇક પર જઇ રહેલા પિતા-પુત્ર પડ્યું વૃક્ષ, બન્નેના મોત

Father and son dead bike accident modhera bechraji highway

બેચરાજી-મોઢેરા હાઇવે પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જોકે આ વૃક્ષ બાઇક પર જઇ રહેલા પિતા-પુત્ર પર પડ્યું હતું. જેને લઇને બન્નેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ