Ek Vaat Kau / હાઈ-વે પર જતાં પહેલાં ચેતી જજો નહીંતર ખિસ્સા ખાલી થઈ જશે

1 જાન્યુઆરી 2020 બાદ ફાસ્ટેગ વગરની ગાડીઓ ટોલ લેનથી પસાર થશે તો તેમને બેગણો ટોલ આપવો પડશે. ત્યારે નવી વ્યવસ્થાને લઇને ટોલ પ્લાઝા સંચાલકોએ તૈયારી શરૂ કરી છે. ત્યારે આ અંગે વધુ જાણવા માટે જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ