વિવાદ / તાલિબાન માટે મહેબૂબા બાદ હવે 'અબ્દુલ્લા દિવાના', વખાણમાં કહ્યું એવું કે દેશમાં વિવાદ નક્કી

farooq abdullah says taliban will run a good government on islamic principles in afghanistan

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના પર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂખ અબ્દુલ્લાનું એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે. ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું છે કે, તાલિબાન ઈસ્લામના સિદ્ધાંતો પ્રમાણે સારી સરકાર ચલાવશે. રસપ્રદ વાત એ છે કે ધર્મ નિરપેક્ષ દેશોના નેતા ફારૂખ અબ્દુલ્લા ઈસ્લામ સિદ્ધાંતવાળી સરકારનું સમર્થન કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ