ભલામણ / ખેડૂતે PM મોદીની માતા હીરાબાને લખ્યો ભાવુક પત્ર, કહ્યું તમારી વાત નહીં ટાળે

farmers protest narendra modi would not refuse you and india will thank you says a farmers letter to heeraben modi

ખેડૂતે પત્રમાં લખ્યું કે મને આશા અને વિશ્વાસ છે કે તમારી વાત પીએમ મોદી ટાળશે નહીં. તે તમારા દીકરા છે તમે તેમને કહો કે તેઓ આ કૃષિ કાયદાને નકારી દે. મને લાગે છે કે એ તમને ના નહીં કહી શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ