VTV વિશેષ / હળદરની ખેતીથી કરોડો કમાય છે હિંમતનગરનો ખેડૂત, એવો આઈડિયા વાપર્યો કે એક એકર જમીનમાં 100 એકર જેટલું ઉત્પાદન!

 farmers of himmatnagar uses Israeli technology in turmeric farming and earns crores

સામાન્ય સંજોગોમાં હળદરની ખેતી માટે ઓછા પ્રકાશની જરૂર હોય છે. તેવામાં ચંદ્રકાંતભાઈએ ઈઝરાયેલી ટેન્કોલોજી સાથે માત્ર 1 એકર જમીનમાં હળદળનું વાવેતર કરી 100 એકર જેટલું ઉત્પાદન મેળવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ