Video / ગીર સોમનાથના વેરાવળમાં ખાતર માટે ખેડૂતોની લાઇન, ગરમીમાં કંટાળી ખેડૂતોએ લાઇનમાં ચપ્પલ મૂક્યા

કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન છે ત્યારે આ વચ્ચે રાસાયણિક ખાતરના પ્રશ્ન ઉભા થવાને કારણે ખેડૂતો પરેશાન છે. ગીર સોમનાથના વેરાવળના સોનારી ગામે ખાતર ડેપોમાં મોટી લાઇન લાગી હતી. ખેડૂતો સવારથી જ ખાતર માટે લાઇન લગાવીની ઉભા રહી ગયા હતા. જો કે ગરમીથી કંટાળી ખેડૂતોએ બાદમાં સર્કલમાં પોતાના ચપ્પલ મૂકી દીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ