અરવલ્લી / ખેડૂતે ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખી ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ

Farmer suicides note and suicide attempt in modasa

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સજાપુર ટીટીસર ગામના 50 વર્ષીય ખેડૂત જગદીશભાઈ ગલબાભાઈ પટેલે સવારે ખેતરમાં જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ખેડૂતે ઝેરી દવા ગટગટાવી હોવાની જાણ પરિવારજનોને થતા જ તાબડતોડ જગદીશભાઈ પટેલને સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ