Kisan Andolan / 20મા દિવસે પહોંચ્યું ખેડૂત આંદોલન, જરૂર લાગશે તો હું પણ ખેડૂતો સાથે વાત કરીશઃ ગડકરી

 farmer protest against farm law singhu border punjab haryana rajasthan live updates

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલન આજે સતત 20મા દિવસે પણ ચાલી રહ્યું છે. કાતિલ ઠંડીમાં રાત-દિવસ રસ્તા પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે ત્યારે ગુજરાતથી 300થી વધુ ખેડૂતો આંદોલનમાં જોડાયા છે. સરકાર સાથે વાતચીતની માંગને લઈને ખેડૂતોએ 3 શરતો પણ રાખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ