વિરોધ / Farm Law 2020: ગુજરાત ભરના ખેડૂતોએ કર્યા દેખાવો, જુઓ ક્યાં કેવો માહાલો

farm law 2020 gujarati farmer protest

નવ દિવસથી ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ આંદોલન છેડી દીધુ છે. આ અંગે ગુજરાતમાં પણ ઠેરઠેર વિરોધ નોંધાઈ રહ્યો છે. ખેડૂતો સરકારે નક્કી કરેલા નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી પણ ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ