બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / famous model kicked out from supermarket

મૉડલનો દાવો / 'તું હોટ છે' કહીને મોલના સ્ટાફે ઍડલ્ટ સ્ટારને તગેડી મુકી, ઘટનાએ સોશિયલ મીડિયામાં મચાવી ચકચાર

Premal

Last Updated: 01:27 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મૉડલનું કહેવુ છે કે હૉટ હોવાના કારણે તેને સુપરમાર્કેટમાંથી બહાર કાઢવામાં આવી. બ્રાઝીલમાં રહેતી મૉડલે જણાવ્યું કે અમેરિકાના મિયામીમાં તેની સાથે આ ઘટના ઘટી.

  • એક એડલ્ટ મૉડલનો દાવો
  • હૉટ હોવાના કારણે મને સુપરમાર્કેટમાંથી બહાર કાઢી મુકી
  • કર્મચારીએ કહ્યું, તમે જે વેબસાઈટ માટે કામ કરો છો તે શરમજનક

વધુ હોટ હોવાને કારણે મને સુપર માર્કેટમાંથી બહાર કાઢી મુકી, મૉડલનો દાવો

એક એડલ્ટ મૉડલે દાવો કર્યો છે કે તે વધારે હૉટ છે, તેથી તેને એક સુપર માર્કેટમાંથી કાઢી નાખવામાં આવી. મૉડલે એવો પણ દાવો કર્યો કે સુપરમાર્કેટના કર્મચારીએ તેમને કહ્યું જે વેબસાઈટ માટે તમે કામ કરો છો, તે શરમજનક છે. બ્રાઝીલની ફેમસ કન્ટેન્ટ ક્રિએટર ઇયારા ફેરિરાને અમેરિકાના મિયામીમાં રહેલ સુપર માર્કેટમાં શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો. જ્યારે ઈયારાને કહેવામાં આવ્યું કે તે સુપરમાર્કેટ છોડીન જતી રહે. સુપરમાર્કેટમાં કામ કરનારા એક કર્મચારીએ તેને ઓળખી લીધી હતી. કર્મચારી પણ બ્રાઝીલનો રહેવાસી હતો. 

જાણો સુપર માર્કેટના કર્મચારીએ શું કહ્યું 

ઈયારાએ કહ્યું હૉટ લાગવાને કારણે તેની સાથે આવુ કરવામાં આવ્યું. તો તેમણે એવો આરોપ લગાવ્યો કે આ કર્મચારીએ તેમને કહ્યું હતુ કે જે વેબસાઈટમાં તે કામ કરે છે, તે ખૂબ શરમજનક છે. આ કર્મચારીએ તેને બૂમો પાડીને બહાર કાઢી મુકી. ઈયારાએ કહ્યું કે તેમનો લુક ખોટો ન હતો. ઈયારાએ એવા કપડા પહેર્યા હતા. જે દરરોજ બ્રાઝીલમાં પહેરે છે. ઈયારાએ કહ્યું, જ્યારે તેની સાથે આ વર્તન થયુ ત્યારે તે એકલી હતી. જો કે, આ સુપરમાર્કેટનુ નામ તેમણે ન જણાવ્યું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ