બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / પ્રવાસ / famous Bungee Jumping places of world

Travel / એડવેન્ચરના શોખીનો માટે: આ જગ્યાઓ પર થાય છે દુનિયાનું સૌથી બેસ્ટ 'બંજી જમ્પિંગ', જુઓ લિસ્ટ

Arohi

Last Updated: 03:45 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે બંજી જમ્પિંગ કે એડવેન્ચરના શોખીન છો તો આ જગ્યાઓ તમારા માટે બેસ્ટ છે. જાણો તેના વિશે

  • આ છે દુનિયાના બેસ્ટ બંજી જમ્પિંગ પ્લેસ 
  • 750 ફૂટની ઉંચાઈ પર થાય છે સૌથી ઉંચી બંજી જમ્પિંગ 
  • અહીં જુઓ આખુ લિસ્ટ 

એર બલૂન બંજી જમ્પિંગ, બલ્ગેરિયા
આ જગ્યાએ બંજી જમ્પિંગ અનોખી રીતે કરવામાં આવે છે. અહીં હોટ એર બલૂન પર કૂદીને બંજી જમ્પિંગ કરવામાં આવે છે, જે ખૂબ જ ખાસ અનુભવ છે. તેની ઊંચાઈ 200 મીટરની આસપાસ રાખવામાં આવે છે.

મકાઉ ટાવર, ચીન 
જ્યારે બંજી જમ્પિંગની વાત આવે છે, ત્યારે ચીનના મકાઉ ટાવરને કેવી રીતે ભૂલી શકાય. એવું કહેવાય છે કે આ જગ્યા સૌથી ઊંચા બંજી જમ્પિંગ પ્લેસમાંથી એક છે. અહીં આ એડવેન્ચર સ્પોટ લગભગ 750 ફૂટની ઊંચાઈથી કરવામાં આવે છે.

બ્લૉક્રાન્સ બ્રિજ, આફ્રિકા
દક્ષિણ આફ્રિકાના બ્લૉક્રૅન્સ બ્રિજ પર પણ બંજી જમ્પિંગનો આનંદ લઈ શકાય છે. કમાનના આકારમાં બનેલા આ પુલ પરથી લગભગ 700 ફૂટની બંજી જમ્પિંગ કરવામાં આવે છે. આ જગ્યા સાહસિક લોકો માટે શ્રેષ્ઠ છે.

યુરોપાબ્રુક બ્રિજ, ઓસ્ટ્રિયા
એડવેન્ચર પ્રેમીઓ માટે આ બ્રિજ કોઈ સ્વર્ગથી ઓછો નથી. આ જગ્યાની ખાસિયત એ છે કે અહીં બંજી જમ્પિંગ સિવાય રોકેટ બંજી અને બંજી રનિંગ પણ કરવામાં આવે છે. આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી.

નિયોક ફૂટબ્રિજ, સ્વિટ્ઝર્લેન્ડ
બંજી જમ્પિંગ માટે પ્રખ્યાત આ બ્રિજ વિશ્વના સૌથી ઊંચા પુલમાંથી એક માનવામાં આવે છે. અહીં લગભગ 600 ફૂટથી બંજી જમ્પિંગ કરવામાં આવે છે. આ જગ્યા પર આ સ્પોટનો આનંદ માણો અને તમારી સફરને યાદગાર બનાવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ