ગાંધીનગર / નકલી PSI મયુર તડવીની અસલી પોલીસે કરી અટકાયત, ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ, કેસ અચંબિત કરે તેવો

Fake PSI Mayur Tadvi Detained by Real Police, Efforts to Register Complaint Started, Case Surprising

કરાઈ એકેડેમીમાં નકલી PSI મામલે પોલીસે આરોપી મયુર તડવીની અટકાયત કરી છે.પોલીસે આરોપી યુવક સામે ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવાનાં ગુનામાં તેની સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ