વેડિંગ સ્પેશ્યિલ / પીઠી, મહેંદીથી લઈને સેંથો પૂરવા સુધી, જાણી લો લગ્નના રિવાજનું મહત્વ

Facts on Hindu Marriage Rituals For Bride and Grooms on Wedding Special

દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન પ્રસંગને મહત્વનો ગણવામાં આવે છે. લગ્ન સમયે વર અને વધૂ બંનેએ અનેક ભૂમિકાઓ નિભાવવાની રહે છે. પરંતુ શું તમે એ જાણો છો કે પીઠી, મહેંદીથી લઈને સેંથો પૂરવા સુધીના દરેક રિવાજનું મહત્વ શું હોય છે. ગુજરાતી લગ્નમાં દરેક વિધિને ધામધૂમથી ઉજવવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ