Video / અમદાવાદમાં ભુવા પડવાનું યથાવત, વરસાદ ન હોવા છતાં પણ શહેરમાં પડી રહ્યા છે ભુવા

અમદાવાદમાં વરસાદ ન હોવા છતાં પણ ભૂવા પડવાનું યથાવત જોવા મળી રહ્યું છે. શહેરના ગોમતીપુરમાં એક ભૂવો પડ્યો, જો કે હજી સુધી તેને લઇને કોઇ કામગીરી શરૂ કરાઇ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ