BREAKING NEWS / યુક્રેનના મારીયુપોલમાં ફરી થયા ધડાકા, Video ફૂટેજમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા

explosions in mariupol ukraine amid tension with russia firing suspected

રશિયા સાથે યુદ્ધની આશંકા વચ્ચે પૂર્વીય યુક્રેનમાં ફરી ધડાકા થયા હોવાના અવાજ સંભળાયાં હતા. એક રપોર્ટ અનુસાર યુક્રેનનાં શહેર મારીયુપોલમાં ગુરુવારે સવારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ