સાવધાન / તરત જ અપડેટ કરો ગુગલ ક્રોમ બ્રાઉઝર, નહિતર આ ગંભીર ખતરાનો ભોગ બની શકો છો

Experts advice to update google chrome browser as existing version contains a data leaking bug in it

ગુગલના પોપ્યુલર બ્રાઉઝર ગૂગલ ક્રોમના યુઝર્સ માટે ચેતવણી જારી કરવામાં આવી છે. સાયબર સિક્યુરિટી ફર્મ ક્રોમ બ્રાઉઝરમાં બે નવા ખતરાની જાણકારી મળી છે. જે યુઝર્સના ડેટાને મોટું નુકસાન પહોંચાડી શકે છે. હેકર્સ નવા ક્રોમ 81 બ્રાઉઝરથી યુઝર્સને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા ગત ફેબ્રુઆરીમાં પણ ક્રોમ બ્રાઉઝરમાં ગંભીર પ્રકારના બગથી ડેટા ચોરીનું જોખમ ઉભુ થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ