Ek Vaat Kau / ફેફસાં મજબૂત કરવા આટલી કસરત કરો, જાણો KD હોસ્પિટલના ઍક્સ્પર્ટ પાસેથી

કોરોનામુક્ત થઈ ગયા બાદ પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું આપણે જરૂરી છે. આવામાં ફેફસાંને મજબૂત કેવી રીતે રાખવા તેની પણ કેટલીક કસરતો છે જે જાણવી જરૂરી છે. તો કોરોનાથી સાજા થયા બાદ મુખ્યત્વે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેના વિશે વિગતવાર માહિતી જાણો KD હોસ્પિટલના Dr. Dharmendrasinh Chauhan પાસેથી આજના Ek Vaat Kau માં...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ