નિવેદન / PM મોદીનો ખૂબ સંવેદનશીલ નિર્ણય, હવે મોંઘવારી ઘટશે: પેટ્રોલ-ડીઝલ મુદ્દે બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

Excise duty cut on petrol diesel sensitive decision Says Amit Shah

મોદી સરકારે દિવાળી પહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સામાન્ય પ્રજાને મોટી રાહત આપી છે ત્યારે ગૃહમંત્રીએ આ નિર્ણય બાદ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ