બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / exchange offer on jiophone next and also available emi option

ટેક / જૂનો ફોન આપી નવો પેટીપેક ફોન લઈ જાઓ, જાણો JIOની આ શાનદાર ઓફર વિશે બધુ જ

Arohi

Last Updated: 06:26 PM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

JioPhone Nextને કંપનીએ અફોર્ડેબલ સ્માર્ટફોન સેગમેન્ટમાં લોન્ચ કર્યો છે. કંપની હવે આ ફોનને એક્સચેન્જ ઓફરની સાથે ખરીદવાનો મોકો આપી રહી છે.

  • એક્સચેન્જ ઓફરમાં ખરીદો JioPhone Next
  • જુના ફિચર કે સ્માર્ટફોનને કરી શકો છો એક્સચેન્જ 
  • આ ફોનને તમે EMI પ્લાન પર ખરીદી શકો છો

નવો સ્માર્ટફોન ખરીદવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો JIO તમારા માટે ખાસ ઓફર લઈને આવ્યું છે. કંપનીએ જીયો ફોન નેક્સ્ટની એક જબરદસ્ત ઓફર જાહેર કરવામાં આવ્યું છે. જે મર્યાદિત સમય માટે છે કંપની આ ફોન પર એક્સચેન્જ ઓફર આપી રહી છે. 

એટલે કે તમે પોતાના ફોનને જીયોના લેટેસ્ટ સ્માર્ટફોનથી એક્સચેન્જ કરી શકો છો અને તેને ખૂબ ઓછી કિંમત પર ખરીદી શકશો. આવો જાણીએ કે શું છે જીયોની નવી ઓફર. 

જુના ફોન સાથે કરી શકો છો એક્સચેન્જ 
જો તમારી પાસે કોઈ જુનો 4G ફિચર ફોન, ફિચર ફોન અથવા કામ કરતો કોઈ સ્માર્ટફોન છે તો તેને તમે JioPhone Next સાથે એક્સચેન્જ કરી શકો છો. એક્સચેન્જ ઓફર હેઠળ તમે જીયો ફોન નેક્સ્ટને 4,499 રૂપિયામાં ખરીદી શકો છો. એક્સચેન્જ ઓફર વગર આ ફોન માટે કંજ્યુમર્સને 6,499 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. સાથે જ જીયો એક ફાઈનાન્સિંગ ઓપ્શન પણ આપી રહ્યું છે. 

ફાઈનાન્સ પર ખરીદી શકો છો તમે 
આ ઓફર હેઠળ કસ્ટમર્સને 2500 રૂપિયા આપવાના રહેશે.  જેમાં 501 રૂપિયાની પ્રોસેસિંગ ફીસ પણ આપવાની રહેશે. જ્યારે બાદની એમાઉન્ટ જીયો યુઝર્સ પોતાના હિસાબથી પસંદ કરેલી પ્લાન હેઠળ આપી શકે છે. એટલે કે તમે આ ફોનને એક્સચેન્જ ઓફર, જીયો ફાઈનાન્સિંગ ઓપ્શન અને સંપૂર્ણ કિંમત પર ત્રણ મહિના હેઠળ ખરીદી શકો છો. 

JioPhone Next 
જીયોનો અફોર્ડેબલ 4G ફોન 5.45-inchના મલ્ટી ટચ HD+ ડિસ્પ્લેની સાથે આવે છે. જેના પ્રોટેક્શન માટે Corning Gorilla Glass 3 આપવામાં આવ્યા છે. તેમાં ડુઅલ સિમ સપોર્ટ મળે છે. ડિવાઈસને પાવર આપવા માટે 3500mAhની બેટરી આપણ આપવામાં આવી છે. ફોન સિંગલ રિયર કેમેરાની સાથે આવે છે. જે 13MPનો છે. 

ત્યાં જ ફ્રંટમાં કંરનીએ 8MPનો સેલ્ફી કેમેરા પણ આપ્યો છે. આ ફોનની મુખ્ય હાઈલાઈટ તેનું ઓપરેટિંગ સિસ્ટમ છે. કંપનીએ તેમાં એન્ડ્રોઈડ પર બેસ્ડ Pragati OS આપ્યા છે અને આ ઓપરેટિંગ સિસ્ટમને ભારતમાં વિકસિત કરાવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

EMI JioPhone NEXT available જીયો ફોન નેક્સ્ટ JioPhone NEXT
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ