સ્વાસ્થ્ય / ઠંડીમાં રોજ ખાવ જામફળ, પાચન રહેશે દુરુસ્ત અને ક્યારેય પણ નહીં થાય આ બિમારીઓ

evidence based health benefits of guava fruits

જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તમારે શિયાળામાં દરરોજ જામફળ ખાવું જોઇએ. જામફળમાં રહેલું વિટામીન અને ખનિજ શરીરને ઘણા પ્રકારની બિમારીઓથી દૂર રાખે છે. વાસ્તવમાં જામફળ એક એવું ફળ છે જેમાં શરીર માટે જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે અને ઘણી બિમારીઓમાં આ ફળ રામબાણની જેમ કામ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ