બોલિવૂડ / દીપિકા પાદુકોણના પતિ રણવીરમાં છે આવી જબરદસ્ત ખાસિયતો, જાણીને થઈ જશો મંત્રમુગ્ધ

Everyone should adopt these good things about ranveer Singh

રણવીર સિંહ બોલિવૂડના એવા એક્ટરમાં સામેલ છે જેણે પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવ્યો છે અને સ્ટારડમ મેળવ્યુ છે. હટકે ફેશન ચોઇસના કારણે ચર્ચામાં રહેતા રણબીરને સામાન્ય લોકો ભલે ફોલો ન કરી શકે, પરંતુ તેની પર્સનાલિટીની ઘણી એવી ખાસિયતો છે જેમાથી લોકો પ્રેરણા લે તો પણ એક સારી વ્યક્તિ બની શકે છે. ચાલો આજે જાણી લો રણવીર સિંહની એવી જ કેટલીક ખાસિયતો વિશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ