આનંદો / ખાદ્યતેલના ભાવમાં પણ મોટા ઘટાડાની સંભાવના, આજે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય

Even with the prospect of a big drop in edible oil prices, an important decision can be taken today

ભાવમાં ઘટાડો કરવા માટે સરકાર આજે તેલ ઉત્પાદકો અને નિકાસકારો સાથે બેઠક કરવાની છે, જેમાં તેલના ભાવ ઘટાડવા અંગે ચર્ચા થશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ