મીટિંગ / આઠ કલાક લાંબી મીટિંગ બાદ પણ બંને પક્ષો અડગ, ખેડૂતોએ મોદી સરકારને આપ્યું અલ્ટિમેટમ 

Even after an eight-hour long meeting, both the parties were adamant and the farmers gave an ultimatum to the Modi government

છેલ્લા આઠ દિવસથી દિલ્હીની ભાગોળે ડેરો જમાવીને બેઠેલા વિવિધ રાજ્યના ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે દિલ્હીમાં ચોથા રાઉન્ડની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં ખેડૂત સંગઠનોના અગ્રણીઓ અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કેન્દ્રીય કૃષિ સચિવે ભાગ લીધો હતો, આ બેઠકના અંતે સરકારે સ્પષ્ટ કર્યું હતું કે એમએસપી ના મામલે કોઈ પણ પરિવર્તન થવાનું નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ