રોજગારી વધી / ESIC અને EPFO યોજનાનો લાભ લેતા કર્મચારીઓ માટે જરુરી ખબર, સરકારે આપી મોટી જાણકારી

ESIC scheme adds 1.49 million new members in May, says NSO report

કર્મચારીઓના કલ્યાણ માટે ચાલતી કેન્દ્રની મોટી યોજના ESIC સ્કીમમાં મે મહિનામાં જ 14.93 લાખ નવા સભ્યો જોડાયા હોવાનો ખુલાસો સરકારી ડેટા પરથી થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ