Ek Vaat Kau / ચાલુ નોકરીએ જીવ જાય તો તમારા પરિવારને મળવાપાત્ર છે 7,00,000 રૂપિયા

EPFOના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 227મી બેઠક તાજેતરમાં યોજાઇ ગઇ. આ બેઠકમાં પ્રોવિડંડ ફંડને લઇને ખૂબ જ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તો શું છે આ નિર્ણયો તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માગતા હોવ તો... જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ