EPFO / નવા વર્ષમાં તમારા PF ખાતામાં કેટલા પૈસા જમા થયા, ઘેર બેઠા આ 4 સરળ રીતથી જાણો

EPF Balance Check How to check your PF Account Balance & Statements

જો તમે નોકરિયાત છો અને તમારું પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ કપાય છે તો આ સમાચાર તમારા માટે બહુ જ કામના છે, કારણ કે હવે તમે માત્ર એક મિસ્ડ કોલની મદદથી તમારા પૈસા વિશે જાણકારી મેળવી શકો છો. તેના માટે EPFO એક નંબર રજૂ કર્યો છે. આ સિવાય ઓનલાઈન અને એસએમએસ સર્વિસથી પણ પીએફ બેલેન્સ વિશે જાણી શકાય છે. તમને જણાવી દઈએ કે શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે તેમના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી આ સંબંધી પ્રક્રિયા વિશે જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ