ઓપરેશન / ગઢચિરૌલીમાં એનકાઉન્ટરમાં 2 નક્સલી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

encounter gadhchiroli between naxals and police force

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં નક્સલીઓ અને પોલીસ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એમાં બે નક્સલીનો ઠાર કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે જિલ્લાના કોરચી તહસીલમાં નારેકસા જંગલમાં અથડામણ ચાલી રહી છે. હાલ પોલીસ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x