સર્ચ ઓપરેશન / જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર: હિઝબુલ-લશ્કરના ટોપ કમાન્ડર ઘેરાયા

Encounter between militants and security forces in shopian of jammu and kashmir

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે આજે સવારથી એન્કાઉન્ટર ચાલુ છે. સુગન વિસ્તારના ઘનાડ ગામમાં હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તોઈબાના ટોચના કમાન્ડરોને સુરક્ષાદળોએ ઘેરી લીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ