ચલણ / 20 રૂપિયાની નવી નોટ પર છાપવામાં આવેલી ઇલોરોની ગુફાઓ પાછળ આ છે રહસ્ય

ellora-caves-printed-on-new-20-rupees-note

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ટૂંક સમયમાં જ 20 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરી છે અને નોટ કેવી હશે તેની તસવીર પણ રજૂ કરી છે. 20 રૂપિયાની નવી નોટમાં પાછળની તરફ ઇલોરાની ગુફાનું ચિત્રણ કરવામાં આવ્યુ છે. સરકારની આ પહેલ ભારતીય ચલણ પર ધર્મની વિવિધતા દર્શાવવા માટે છે. અહીં ઈલોરાની ગુફાઓ વિશે કેટલીક રસપ્રદ બાબતો આપેલી છે, વાંચો…

Loading...
બ્રેકિંગ ન્યૂઝ