તમારા કામનું / ઈલેક્ટ્રિક વ્હીકલને લઈને જલ્દી જ મળશે ગુડ ન્યૂઝ, નીતિન ગડકરીએ ફરી કર્યું આ મોટું એલાન

electric vehicles evs will be affordable as petrol cars nitin gadkari electric cars

ઈલેક્ટ્રીક વાહન આવતા વર્ષથી પેટ્રોલ વાહનોની જેમ સસ્તા થઇ જશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ 1 નવેમ્બરે એક કાર્યક્રમ દરમ્યાન આ નિવેદન આપ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ