OMG / 8 વર્ષની બાળકી અચાનક 80 વર્ષની વૃદ્ધા થઈ ગઈ, કારણ જાણી ચોંકી જશો

eight year old girl anna sakidon died old age in ukraine

તમે અમિતાભ બચ્ચનનું 'પા' ફિલ્મ જોયું હશે તો તમને ખ્યાલ હશે કે તેમાં અમિતાભ બચ્ચન બિમારીને કારણે નાની ઉંમરમાં જ વૃદ્ધ બની ગયો. એવી જ એક ઘટના ઉક્રેનમાં બની છે. જેમાં 8 વર્ષની બાળકી 80 વૃદ્ધ જેવી બની જાય છે અને અંતે મૃત્યુ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ