લાલ 'નિ'શાન

અકસ્માત / આઇશરની ટક્કરથી પાંચ બહેનોના એકના એક ભાઈનું કરુણ મોત

Eicher vehicle Accident five sister one brother death

શહેરના વાસણા વિસ્તારમાં રહેતા ત્રણ મિત્રો સાણંદના સરી પાટિયા પાસે આવેલ મંદિરે દર્શન કરવા બાઈક લઈને ગયા બાદ સરી ગામ પાસે આવેલ મંદિરે દર્શન કરી પરત અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે અચાનક બાઈક ડિવાઈડર સાથે સ્લિપ થતા જતાં બાઈક પર સવાર ત્રણ મિત્રોને ઈજા થઇ હતી જ્યાં એકનું મોત થયું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ