કાર્યવાહી / દાઉદ ઇબ્રાહિમના સહયોગી સાથે લેન્ડ ડીલ મામલે NCP નેતા પ્રફુલ પટેલને ED નું તેડું

Ed Investigating Praful Patel's Alleged Land Deal

NCP નેતા અને પૂર્વ એવિએશન મિનિસ્ટર પ્રફુલ પટેલને દાઉદ ઇબ્રાહિમના એક સહયોગી સાથે નાણાકીય અને લેન્ડના સોદા મામલે EDએ સમન્સ ફટકાર્યું છે. આરોપ છે કે, NCP નેતાનો પરિવાર દ્વારા પ્રમોટેડ કંપની અને 'મિર્ચી'ના કુખ્યાત દિવંગત ઇકબાલ મેમણ વચ્ચે નાણાકીય ડીલ થઇ હતી. પટેલ ફેમિલી દ્વારા પ્રમોટેડ કંપની મિલેનિયમ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ અને મિર્ચી ફેમિલી વચ્ચે થયેલ લીગલ એગ્રીમેન્ટની ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ