મજબૂરી / કોરોનાના કારણે આર્થિક સ્થિતિ બેહાલ : પિતા સાથે ફળ વેચવા મજબૂર સ્ટાર એથ્લીટ

Economic Situation Affected By Coronavirus Star Athletes Forced To Sell Fruits

કોરોના વાઇરસની મહામારીથી રમતજગત નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. કોરોના મહામારીની અસર સૌથી વધુ ઊભરી રહેલા યુવા ખેલાડીઓ પર પડી રહી છે. આવો જ એક યુવા ખેલાડી છે અલી અન્સારી, જે કોરોનાકાળમાં લારી પર ફળ વેચવા મજબૂર બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ