વિચારણા / ખુશખબર ! કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધશે, કેન્દ્ર સરકારનો છે આ પ્લાન

economic advisory council to the prime minister calls for higher retirement age see the proposal

સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં ખુશખબરી આપી શકે છે. કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધારવા અંગે સરકાર વિચાર કરી રહી છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિ તરફથી આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જેમાં દેશમાં લોકોના કામ કરવાની વય મર્યાદા વધારવાની વાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ