અરેરાટી / આસામના ગોલપરામાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ, સ્થાનિકોના જીવ પડીકે બંધાયા

earthquake of magnitude 5.2 on the Richter scale hit Goalpara

બુધવારે સવારે 8: 45 કલાકે આસામના ગોલપરામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી માટેના નેશનલ સેન્ટરએ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ